એસ્સેલ વર્લ્ડમાં લોન્ચ થઈ ભારતની સૌપ્રથમ વર્ચ્યુઅલ રિઆલિટી કોસ્ટર રાઇડ

સમર વેકેશન હવે એકદમ નજીક છે ત્યારે મુંબઈ અને મુંબઈની આસપાસના વિસ્તારોના ઍડવેન્ચર લવર્સ માટે એસ્સેલ વર્લ્ડમાંથી એક મજાના સમાચાર આવ્યા છે. મજાના સમાચાર એ છે કે એસ્સેલ વર્લ્ડ ખાતે ગઈકાલે જ ઇન્ડિયાની સૌથી પહેલી વર્ચ્યુઅલ રિઆલિટી (VR) કોસ્ટર રાઈડ  લોન્ચ કરવામાં આવી હતી. એસ્સેલ વર્લ્ડ ખાતેની આ વર્ચ્યુઅલ રિઆલિટી રાઈડનું ઉદ્દઘાટન ‘સોનુ કી ટીટ્ટુ કી સ્વિટી’ અને ‘પ્યાર કા પંચનામા’ જેવી ફિલ્મોના સ્ટાર કાર્તિક આર્યન અને એસ્સેલ વર્લ્ડ અને વોટર કિંગ્ડમના સીઈઓ શિરિશ દેશપાંડેએ કર્યું હતું.

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.